શુભાંશુ શુક્લાએ PM મોદી સાથે સ્પેસ સ્ટેશનના અનુભવો વર્ણવ્યા: અવકાશમાં જિંદગી કેવી હોય છે તેની વાત કરી.
Published on: 19th August, 2025
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર જનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રીએ PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. જુલાઈમાં તેઓ પાછા ફર્યા બાદ, તેમણે સ્પેસ સ્ટેશન પરના તેમના અનુભવો PM સાથે શેર કર્યા. જેમાં ગુરુત્વાકર્ષણ વગરનું વાતાવરણ અને શરીરમાં થતા ફેરફારો વિશે વાત કરી. શરીરને એડજસ્ટ થવામાં લાગતો સમય અને પૃથ્વી પર પાછા ફર્યા પછીના અનુભવો પણ વર્ણવ્યા.

Published on: August 19, 2025