વૈભવ સૂર્યવંશીનો ઝંઝાવાત: ભારતે ઇંગ્લેન્ડને હરાવી અંડર-૧૯ વર્લ્ડ ચેમ્પિયન ટ્રોફી જીતી.
વૈભવ સૂર્યવંશીનો ઝંઝાવાત: ભારતે ઇંગ્લેન્ડને હરાવી અંડર-૧૯ વર્લ્ડ ચેમ્પિયન ટ્રોફી જીતી.
Published on: 07th February, 2026

વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગથી ભારતે ઇંગ્લેન્ડને હરાવી અંડર-૧૯ વર્લ્ડ કપ જીત્યો. વૈભવે ૮૦ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૧૫ છગ્ગા સાથે ૧૭૫ રન બનાવ્યા, જે એક રેકોર્ડ છે. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી અંડર-19 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો, અને ફાઇનલમાં સર્વોચ્ચ રનનો રેકોર્ડ પણ બનાવ્યો. ભારતે 50 ઓવરમાં 411 રનનો જંગી સ્કોર કર્યો.