સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે બાબા વેંગાની ભવિષ્યવાણી વૈશ્વિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની છે.
સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે બાબા વેંગાની ભવિષ્યવાણી વૈશ્વિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની છે.
Published on: 07th February, 2026

Baba Vangaનું નામ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે, તેમના મુજબ વિશ્વની ઘટનાઓની આગાહી કરવામાં આવી હતી. મોંઘવારી અને આર્થિક વિકાસ સાથે 'કેશ ક્રાઈસીસ' અંગેની તેમની ભવિષ્યવાણી ચર્ચા જગાવે છે. કાગળનું ચલણ કિંમત ગુમાવશે, જેનાથી રોકડની અછત સર્જાશે એવી ભવિષ્યવાણી કરી હતી.