ટ્રમ્પના નવા પ્રતિબંધો છતાં અમેરિકા-ઈરાન વચ્ચે ટેન્શન વચ્ચે આશાનું કિરણ.
ટ્રમ્પના નવા પ્રતિબંધો છતાં અમેરિકા-ઈરાન વચ્ચે ટેન્શન વચ્ચે આશાનું કિરણ.
Published on: 07th February, 2026

ઓમાનમાં US અને ઈરાનની પરોક્ષ વાતચીત બાદ, USએ ઈરાન પર નવા તેલ પ્રતિબંધો લાદ્યા છે, કારણ કે ઈરાન તેલની કમાણીનો ઉપયોગ અસ્થિરતા ફેલાવવા કરે છે. USના આ પગલાંથી ટેન્શન વધ્યું છે, પણ સંબંધો સુધરવાની આશા હજુ બાકી છે.