નવેમ્બર માસમાં વીમા કંપનીઓની પ્રીમિયમ આવકમાં ૨૦ ટકાનો વધારો થયો.
નવેમ્બર માસમાં વીમા કંપનીઓની પ્રીમિયમ આવકમાં ૨૦ ટકાનો વધારો થયો.
Published on: 10th December, 2025

નવેમ્બરમાં વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમમાં પહેલી વખત ૨૦ ટકાથી વધુ વૃદ્ધિ જોવા મળી. GST માં ઘટાડાના પરિણામે આ વૃદ્ધિ થઈ છે. વીમા પ્રીમિયમ પરનો GST દર ૧૮ ટકાથી ઘટાડીને શૂન્ય કરાયો છે. પોલિસીના વેચાણમાં પણ ૪૮ ટકાથી વધુ વધારો થયો છે. જીવન વીમા કંપનીઓની આવક ૨૩ ટકા વધીને રૂપિયા ૩૧૧૧૯ થઈ.