Indigoના શેરમાં ઘટાડાથી રોકાણકારોને રૂ. 45,000 કરોડનું નુકસાન.
Indigoના શેરમાં ઘટાડાથી રોકાણકારોને રૂ. 45,000 કરોડનું નુકસાન.
Published on: 09th December, 2025

Indigoના ઓપરેશનમાં ભારે ઉથલપાથલથી રોકાણકારોને ફટકો પડ્યો છે. છેલ્લા સાત ટ્રેડિંગ સેશનથી Indigoના શેરમાં ઘટાડો યથાવત છે, જેના કારણે રોકાણકારોના રૂ. 45,000 કરોડનું ધોવાણ થયું છે. DGCA તરફથી કારણદર્શક નોટિસ અને રેટિંગ એજન્સીઓના ડાઉનગ્રેડના ભયથી Interglobe Aviationના શેરમાં ઘટાડો થયો.