ક્રિપ્ટો રોકાણથી ભારતમાંથી ૨૧૦ અબજ ડોલર બહાર ગયા.
ક્રિપ્ટો રોકાણથી ભારતમાંથી ૨૧૦ અબજ ડોલર બહાર ગયા.
Published on: 11th December, 2025

ભારતીય રોકાણકારોએ વૈશ્વિક સ્તરે ક્રિપ્ટોકરન્સીમાં રૂ. ૧૭ લાખ કરોડનું રોકાણ કર્યું છે. ક્રિપ્ટોકરન્સી માર્કેટ સંપૂર્ણપણે અનરેગ્યુલેટેડ હોવાથી આ રોકાણ જોખમી છે. આ રોકાણના કારણે આશરે ૨૧૦ અબજ ડોલરનો કેપિટલ ફ્લો ભારતમાંથી બહાર ગયો છે, જે ભારતીય ચલણ પર દબાણ ઊભું કરી રહ્યો છે. ક્રિપ્ટોકરન્સીનું કુલ માર્કેટ-કેપ લગભગ ૩ ટ્રિલીયન ડોલરનું છે.