સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટ્યો: 84,300 પર ટ્રેડિંગ, નિફ્ટીમાં 20 પોઈન્ટનો ઘટાડો અને બેંકિંગ-ઓટો શેર્સ પર દબાણ.
સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટ્યો: 84,300 પર ટ્રેડિંગ, નિફ્ટીમાં 20 પોઈન્ટનો ઘટાડો અને બેંકિંગ-ઓટો શેર્સ પર દબાણ.
Published on: 11th December, 2025

11 ડિસેમ્બરે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 84,300 અને નિફ્ટી 25,750 પર ટ્રેડ થઈ રહ્યા છે. બેન્કિંગ, એનર્જી અને ઓટો શેર્સમાં ઘટાડો નોંધાયો. ICICI પ્રુડેન્શિયલનો IPO 12 ડિસેમ્બરે ખુલશે. વિદેશી રોકાણકારોએ ડિસેમ્બરમાં ₹16,470 કરોડના શેર વેચ્યા અને ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.