નવેમ્બરમાં ઈક્વિટી ફંડોના ઈન્ફલોમાં ૨૧ ટકાનો વધારો થયો.
નવેમ્બરમાં ઈક્વિટી ફંડોના ઈન્ફલોમાં ૨૧ ટકાનો વધારો થયો.
Published on: 12th December, 2025

સતત બે મહિના ઘટ્યા બાદ નવેમ્બરમાં Equity મ્યુચ્યુઅલ ફંડ્સમાં Inflow ઓક્ટોબરની તુલનાએ ૨૧ ટકા વધીને રૂપિયા ૨૯૯૧૧ કરોડ થયો છે. ઓક્ટોબરમાં આ આંકડો રૂપિયા ૨૪૬૯૦ કરોડ હતો, જ્યારે Flexi Cap ફંડ્સમાં Inflow ઓક્ટોબરની સરખામણીએ રૂપિયા ૭૯૩.૭૦ કરોડ ઘટીને રૂપિયા ૮૧૩૫.૦૧ કરોડ થયો છે.