સોનામાં તેજી: ચાંદીમાં રૂ.1500નો ઉછાળો, બે દિવસમાં રૂ.2500ની તેજી.
સોનામાં તેજી: ચાંદીમાં રૂ.1500નો ઉછાળો, બે દિવસમાં રૂ.2500ની તેજી.
Published on: 09th December, 2025

મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધારો ચાલુ રહ્યો. World Marketના સમાચારો પ્રોત્સાહક હતા. ડોલર વધતાં અને રૂપિયો તૂટતાં કિંમતી ધાતુઓની IMPORT COST વધી. World Marketમાં સોનાના ભાવ ઔંશના 4212થી 4213 DOLLAR રહ્યા હતા. ડોલર INDEX ઘટતા વૈશ્વિક સોનામાં ફંડોનું BUYING વધ્યું.