સેન્સેક્સ 150 અંક વધી 84,800 પર, નિફ્ટી પણ 50 અંક વધ્યો, IT સેક્ટરમાં તેજી.
સેન્સેક્સ 150 અંક વધી 84,800 પર, નિફ્ટી પણ 50 અંક વધ્યો, IT સેક્ટરમાં તેજી.
Published on: 10th December, 2025

સેન્સેક્સ 150 અંક વધી 84,800 પર, નિફ્ટી 50 અંક વધી 25,900 પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30માંથી 23 શેરમાં તેજી છે. ટ્રેન્ટ, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વમાં 1% સુધીનો ઉછાળો છે. NSE ના IT સેક્ટરમાં સૌથી વધુ 1% તેજી છે. વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં ₹2,971.97 કરોડના શેર વેચ્યા.