ડાઉન સિન્ડ્રોમ હોવા છતાં ધ્રીતિ રાંકાને કળા સંગીત માટે રાષ્ટ્રીય પુરસ્કાર!
ડાઉન સિન્ડ્રોમ હોવા છતાં ધ્રીતિ રાંકાને કળા સંગીત માટે રાષ્ટ્રીય પુરસ્કાર!
Published on: 16th December, 2025

લજ્જા દવે પંડ્યા ડાઉન સિન્ડ્રોમ અને જન્મજાત હૃદયરોગ સાથે જન્મેલી પુણેની ધ્રીતિ રાંકાએ શારીરિક પડકારોને હરાવી સંગીત અને કળામાં રાષ્ટ્રીય સિદ્ધિ મેળવી છે. શ્રેષ્ઠ દિવ્યાંગ બાલિકા પુરસ્કાર 2025 એનાયત થયો છે. ધ્રીતિ વર્ષોથી ચિત્રકલા અને સંગીતમાં રસ ધરાવે છે અને વૈશ્વિક મંચો પર તેની કૃતિઓ રજૂ થઇ છે. સમયસર સહાય અને પરિવારની માવજત મળે તો વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકો પોતાની ક્ષમતાને સારી રીતે વિકસાવી શકે છે.