ખેતી અને ડેરી ક્ષેત્રે સમજૂતી નહીં, ભારત-અમેરિકા ટ્રેડ ડીલની માહિતી.
ખેતી અને ડેરી ક્ષેત્રે સમજૂતી નહીં, ભારત-અમેરિકા ટ્રેડ ડીલની માહિતી.
Published on: 07th February, 2026

India vs USA Trade deal માં ખેતી અને ડેરી ક્ષેત્રે કોઈ સમજૂતી થઈ નથી. ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક તણાવનો અંત આવ્યો છે. આ ડીલમાં શું શું આવરી લેવાયું છે તેની માહિતી આપવામાં આવી છે.