ભારત-યુકે ટ્રેડ ડીલ શરૂઆત: અમેરિકા સહિત અન્ય દેશો સાથે મુક્ત વેપાર સમજૂતીની શક્યતા.
ભારત-યુકે ટ્રેડ ડીલ શરૂઆત: અમેરિકા સહિત અન્ય દેશો સાથે મુક્ત વેપાર સમજૂતીની શક્યતા.
Published on: 27th July, 2025

ભારત-યુકે ટ્રેડ ડીલ એ માત્ર શરૂઆત છે. ભારતની વર્તમાન વેપાર વ્યૂહરચના વિશ્વભરમાં ચર્ચાઈ રહી છે. અમેરિકા સહિત ઘણા દેશો સાથે Free Trade Deal (FTA) થવાની શક્યતાઓ છે, જેનાથી ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર વધશે અને અર્થતંત્રને ફાયદો થશે. આ ડીલથી નિકાસ અને આયાતમાં પણ વધારો થશે.