જાપાનના PM ઈશિબાનું રાજીનામું: સત્તાનો મોહ નહિ, નૈતિક જવાબદારી દર્શાવે છે.
જાપાનના PM ઈશિબાનું રાજીનામું: સત્તાનો મોહ નહિ, નૈતિક જવાબદારી દર્શાવે છે.
Published on: 09th September, 2025

ઈશિબાએ પક્ષના ચૂંટણી પરાજય અને આંતરિક વિરોધને પગલે રાજીનામું આપ્યું. જાપાન મોંઘવારી, આર્થિક સંકટ અને વૈશ્વિક દબાણ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. October 2024, June 2025 અને July 2025 માં Liberal Democratic Party ની હાર થઈ. શિંઝો આબે સહિત ઘણા PMએ પહેલાં રાજીનામા આપ્યા છે. જાપાનમાં રાજકીય અસ્થિરતા વધી છે.