Gandhinagar News: ગુજરાતની આયુર્વેદિક હોસ્પિટલ જ્યાં દેશ-વિદેશથી દર્દીઓ નિ:શુલ્ક સારવાર કરાવે છે.
Gandhinagar News: ગુજરાતની આયુર્વેદિક હોસ્પિટલ જ્યાં દેશ-વિદેશથી દર્દીઓ નિ:શુલ્ક સારવાર કરાવે છે.
Published on: 13th August, 2025

સરકારી હોસ્પિટલમાં ગાંધીનગર સેકટર-22 ની આયુર્વેદિક હોસ્પિટલ, જ્યાં વૈધ રાકેશ ભટ્ટ 33 વર્ષથી સેવા આપે છે. અહીં દેશ-વિદેશથી દર્દીઓ આવે છે અને આયુર્વેદિક સારવારથી સાજા થાય છે. ચિકનગુનિયા માટે આયુર્વેદિક ઉકાળો બનાવ્યો હતો, જે ખૂબ લાભદાયી થયો. 'મેદસ્વિતા મુક્ત ભારત' અભિયાનમાં પણ આ હોસ્પિટલ કાર્યરત છે. લાઈફસ્ટાઈલ અને ચામડીના રોગો માટે અહીં સારવાર ઉપલબ્ધ છે અને પ્રાકૃતિક ખેતીનો ખોરાક અપાય છે. આયુર્વેદ ધીરે ધીરે અસર કરે છે પણ રોગને જળમૂળથી મટાડે છે.