7 ઓગસ્ટે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને વિપક્ષની મહત્ત્વપૂર્ણ બેઠક, ભાજપનું વધશે ટેન્શન.
7 ઓગસ્ટે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને વિપક્ષની મહત્ત્વપૂર્ણ બેઠક, ભાજપનું વધશે ટેન્શન.
Published on: 03rd August, 2025

7 ઓગસ્ટે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને INDIA ગઠબંધનની બેઠક થશે. રાત્રિ ભોજન સમારંભ સાથે બેઠકમાં બિહાર ચૂંટણી, મતદાર યાદી સુધારા (SIR), મહારાષ્ટ્રમાં બનાવટી મતદારો, ઓપરેશન સિંદૂર, ભારત-અમેરિકા સમજૂતી અને ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ મામલે ચર્ચા થશે. આ પહેલાં 19 જુલાઈએ વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.