દમણ ન્યૂઝ: ઓનલાઇન એપથી છેતરપિંડી કરતી ગેંગ પકડાઈ, લોનની ઓફરથી લોકોને ફસાવતી હતી.
Published on: 11th July, 2025
દમણ પોલીસે આંતરરાજ્ય ઓનલાઈન લોન એપથી છેતરપિંડી કરતી ગેંગને પકડી, 4 આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓ Vodafoneના SIP લાઈનનો ઉપયોગ કરી નિર્દોષોને ટાર્ગેટ બનાવતા હતા. ફરિયાદીને લોનના બહાને ધમકી આપતા હતા. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી અલગ રાજ્યોમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા, અને 23 હજાર રૂપિયાની રકમ BANKમાં FREEZE કરી છે.

Published on: July 11, 2025