ટ્રમ્પની 'ફોર્મ્યુલા': કયા દેશ પર કેટલા ટકા Tariff લાગશે તે નક્કી કરવાનું ગણિત.
Published on: 03rd August, 2025
USA President Donald Trumpની Tariff ફોર્મ્યુલા: તેઓ કઈ રીતે વિવિધ દેશો પર Tariff લાદે છે? ટ્રમ્પ અમેરિકામાં સત્તા સંભાળ્યા પછી વિવિધ દેશો પર ટેરિફ બોમ્બ ફોડી રહ્યા છે, જેમ કે ભારત પર 25% Tariff અને પેનલ્ટી. આ ટેરિફની ગણતરી પાછળનું સાદું ગણિત જાણો.

Published on: August 03, 2025