ગુજરાતમાં બેવડી ઋતુ: શહેરીજનો ગરમીનો અહેસાસ કરે છે; હવામાન વિભાગની આગાહી, ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી બદલાયેલું હવામાન.
ગુજરાતમાં બેવડી ઋતુ: શહેરીજનો ગરમીનો અહેસાસ કરે છે; હવામાન વિભાગની આગાહી, ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી બદલાયેલું હવામાન.
Published on: 06th February, 2026

ડીસામાં 15.4 ડિગ્રીથી અમદાવાદમાં 18.6 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ યુપી, ઉત્તરાખંડ, MP અને બિહારમાં ગાઢ ધુમ્મસ છવાશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાથી હવામાન બદલાયું છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં વરસાદ પડી રહ્યો છે. Global warmingની અસરથી ગુજરાતમાં શિયાળો 'નરમ' રહ્યો છે.