આજે તાપી-નર્મદામાં RED ALERT, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.
Published on: 04th September, 2025
રાજ્યમાં વરસાદી સિસ્ટમને કારણે 4થી 8 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 4થી 10 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. નર્મદા અને તાપી જિલ્લામાં RED ALERT જાહેર કરાયું છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ છે.

Published on: September 04, 2025