મોરબીમાં ડિવાઈડર ક્રોસ કરતી વખતે Bolero કારની ટક્કરે યુવકનું ઘટનાસ્થળે જ મોત.
મોરબીમાં ડિવાઈડર ક્રોસ કરતી વખતે Bolero કારની ટક્કરે યુવકનું ઘટનાસ્થળે જ મોત.
Published on: 06th September, 2025

Morbi ના જેતપર રોડ પર ડિવાઈડર ક્રોસ કરતી વખતે બાઇક ચાલકને Bolero કારે અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત થયું. પીપળી ગામે રહેતા વિનુબેન ગોહેલે Morbi તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. Accident એટલો ભયાનક હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.