<>ભરૂચ: ભારે વરસાદથી જંબુસરમાં તળાવ OVERFLOW, ગામમાં પાણી; જનજીવન પ્રભાવિત.
<>ભરૂચ: ભારે વરસાદથી જંબુસરમાં તળાવ OVERFLOW, ગામમાં પાણી; જનજીવન પ્રભાવિત.
Published on: 06th September, 2025

<>ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે જંબુસરનું તળાવ OVERFLOW થતા નોબર ગામમાં પાણી ભરાયા. ભૂખી ખાડી અને આમોદ-વાગરા રોડ પર પણ પાણી ફરી વળ્યા. બુવા ગામ પાસે ટેન્કર ફસાયું, વાગરા-આમોદ સંપર્ક તૂટ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં ૨૦થી વધુ લોકોને ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યા અને નવજીવન સ્કૂલમાં આશ્રય અપાયો. તંત્ર સતત નજર રાખી લોકોને સલામત સ્થળે ખસેડી રહ્યું છે.