પાટણ: ભગવતી સ્કૂલમાં સફાઈ કર્મચારી સાથે દુર્વ્યવહાર; પૂર્વ શિક્ષિકા સહિત પાંચ સામે SC/ST એક્ટ હેઠળ ગુનો.
Published on: 06th September, 2025
પાટણની ભગવતી સ્કૂલમાં સફાઈ કર્મચારી તારાબેન વાલ્મીકી સાથે જાતિ વિષયક અપમાન થયો. જેમાં પૂર્વીબેન દવે સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ. તારાબેન સફાઈ કરી રહ્યા હતા ત્યારે આરોપીઓએ બૂમાબૂમ કરી અને જાતિ વિષયક અપમાનિત કર્યા તથા ધમકી આપી. મયુરભાઈએ ગાળાગાળી કરી પુસ્તકો ફેંક્યા. પોલીસે SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Published on: September 06, 2025