રેલ્વે સમાચાર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળનું ઓગસ્ટ 2025માં માલ લોડિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, Inside Story વાંચો.
રેલ્વે સમાચાર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળનું ઓગસ્ટ 2025માં માલ લોડિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, Inside Story વાંચો.
Published on: 06th September, 2025

ઓગસ્ટ 2025 દરમિયાન, પ્રતિદિન 2999.7 વેગનની રેકોર્ડબ્રેક સરેરાશ હાંસલ કરી, જે ઓગસ્ટ 2024ની સરખામણીમાં 22.24% વધુ છે. મંડળે 4.54 મિલિયન ટન માલનું સંચાલન કર્યું, જે 25.83% ની વૃદ્ધિ દર્શાવે છે. ખાતર લોડિંગમાં 128.55% ની વૃદ્ધિ, મીઠામાં 68.87%, ઓટોમોબાઈલ્સમાં 39.63%, કન્ટેનરોમા 6.95% અને POLમાં 1.46% ની વૃદ્ધિ થઈ છે. મંડળે દૈનિક ઇન્ટરચેન્જમાં પણ નવો માપદંડ સ્થાપિત કર્યો છે.