રાજકોટ સહિત 5 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતમાં મેઘરાજાની આગાહી.
રાજકોટ સહિત 5 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતમાં મેઘરાજાની આગાહી.
Published on: 06th September, 2025

Gujarat Weather Forecast: ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ છે. હવામાન વિભાગે 3 કલાક માટે 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય 3 જિલ્લામાં યલો એલર્ટ અને બાકીના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ અને જામનગરમાં રેડ એલર્ટ અપાયું છે.