Mehsana News: ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા કોઝવે ધોવાયો, વાહનોને ડાયવર્ઝન અપાયું.
Published on: 06th September, 2025
સતલાસણા-વડાલી નદીનો કોઝવે ધોવાયો, જેથી વાહનોને ડાયવર્ઝન અપાયું છે. Dhroi ડેમના ગેટ ખુલ્લા રહેતા કોઝવે ધોવાયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સતલાસણાથી વડાલી જવા માટે હડોલ થઈને ડાયવર્ઝન અપાયું છે. Dhroi ડેમના ગેટ બંધ થયા પછી નવો રોડ બનશે. ડેમમાં પાણીની આવક 2088 ક્યુસેક નોંધાઈ છે, 6672 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું છે.

Published on: September 06, 2025