દાહોદ જિલ્લામાં ચોથા દિવસે વરસાદનું તાંડવ: ધાનપુર અને દાહોદમાં ભારે વરસાદ, વહીવટીતંત્ર ALERT.
દાહોદ જિલ્લામાં ચોથા દિવસે વરસાદનું તાંડવ: ધાનપુર અને દાહોદમાં ભારે વરસાદ, વહીવટીતંત્ર ALERT.
Published on: 06th September, 2025

દાહોદ જિલ્લામાં ચોથા દિવસે વરસાદ ચાલુ, હવામાન વિભાગે RED ALERT જાહેર કર્યું છે. છેલ્લા 24 કલાકમાં ધાનપુરમાં 94 mm અને દાહોદમાં 72 mm વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે, અને નીચાણવાળા વિસ્તારોમાં વહીવટીતંત્ર ALERT છે. ખેતીને મિશ્ર અસર થઇ છે, ડાંગરને ફાયદો અને મકાઈ-સોયાબીનને નુકસાનની સંભાવના છે.