કંડલા-ભુજમાં 40 ડિગ્રીની નજીક તાપમાન, કાલથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા.
કંડલા-ભુજમાં 40 ડિગ્રીની નજીક તાપમાન, કાલથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા.
Published on: 13th March, 2026

કચ્છમાં આકરી ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ હવામાન વિભાગે આવતીકાલથી તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રી ઘટાડાની આગાહી કરી છે. ગુરુવારે કંડલા એરપોર્ટ 39.7 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું હતું, જ્યારે ભુજમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શુક્રવારથી તાપમાન ઘટશે પરંતુ ઉનાળાની અસર ચાલુ રહેશે.