GLOBAL Warmingની ભયાનક અસર, ક્લાઈમેટ ચેન્જથી ઋતુઓમાં પરિવર્તન અને કુદરતી આપત્તિઓમાં 4400થી વધુ લોકોનાં મોત.
GLOBAL Warmingની ભયાનક અસર, ક્લાઈમેટ ચેન્જથી ઋતુઓમાં પરિવર્તન અને કુદરતી આપત્તિઓમાં 4400થી વધુ લોકોનાં મોત.
Published on: 30th December, 2025

જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન 331 દિવસ ક્લાઈમેટ ચેન્જના કારણે ઋતુઓમાં પરિવર્તન થયું. 2025માં દેશના ઘણા ભાગોમાં કુદરતી આપત્તિઓ આવી. આ વર્ષે 99% ક્લાઈમેટ ચેન્જ અને GLOBAL Warmingની અસર જોવા મળી. 4400થી વધુ લોકોનાં મોત થયા. ઉત્તર-પશ્ચિમ ભારત સૌથી વધુ અસરગ્રસ્ત હતું. ચોમાસામાં પૂરના કારણે 2707 લોકોનાં મોત થયા. પ્રી-મોનસુનમાં 900 લોકોએ જીવ ગુમાવ્યા.