જાન્યુઆરી 2026માં 16 દિવસ બેંકો બંધ: 4 રવિવાર, 2 શનિવાર અને 10 દિવસ અલગ-અલગ સ્થળોએ બેંકો બંધ રહેશે.
જાન્યુઆરી 2026માં 16 દિવસ બેંકો બંધ: 4 રવિવાર, 2 શનિવાર અને 10 દિવસ અલગ-અલગ સ્થળોએ બેંકો બંધ રહેશે.
Published on: 01st January, 2026

જાન્યુઆરી 2026માં કુલ 16 દિવસ બેંકોમાં કામકાજ નહીં થાય, RBIના કેલેન્ડર મુજબ, જેમાં 4 રવિવાર અને બીજા-ચોથા શનિવાર ઉપરાંત 10 દિવસ બેંક બંધ રહેશે. આથી બેંક સંબંધિત કામ હોય તો રજાઓ ધ્યાનમાં રાખવી. જો કે ઓનલાઈન બેંકિંગ (UPI, IMPS, NEFT, RTGS) અને ATM ચાલુ રહેશે, જેનાથી પૈસાની લેવડદેવડ થઈ શકશે. શેરબજારમાં 9 દિવસ ટ્રેડિંગ બંધ રહેશે.