માર્ચમાં જ ગરમીનો પારો ૪૦ને પાર, ગ્લોબલ વોર્મિંગથી આકરો ઉનાળો શરૂ થયો, કપરો સમય આવવાની ભીતિ.
માર્ચમાં જ ગરમીનો પારો ૪૦ને પાર, ગ્લોબલ વોર્મિંગથી આકરો ઉનાળો શરૂ થયો, કપરો સમય આવવાની ભીતિ.
Published on: 13th March, 2026

ગ્લોબલ વોર્મિંગને લીધે આ વખતે શિયાળો અનુભવાયો નથી અને ઉનાળો વહેલો શરૂ થયો છે. નવેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ ન થવાથી ઠંડક ટકી નહિ. રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ગરમી વધી રહી છે. ગુજરાતના વલ્લભવિદ્યાનગર, અમદાવાદ અને મહારાષ્ટ્રના અકોલામાં તાપમાન 41.2 ડિગ્રી નોંધાયું.