ચાંદી વિશ્વની ત્રીજી સૌથી મૂલ્યવાન એસેટ, જેની માર્કેટ કેપ વધીને 4.04 ટ્રિલિયન ડોલર થઈ.
ચાંદી વિશ્વની ત્રીજી સૌથી મૂલ્યવાન એસેટ, જેની માર્કેટ કેપ વધીને 4.04 ટ્રિલિયન ડોલર થઈ.
Published on: 26th December, 2025

ચાંદીના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 150%થી વધુનો વધારો થયો છે, જેણે ક્રિસમસ ઈવનિંગે વિશ્વની ત્રીજી સૌથી મૂલ્યવાન એસેટ ક્લાસનું બિરુદ મેળવ્યું છે. ચાંદી દિવસેને દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે અને ભાવ ઓલટાઈમ હાઈ સર કરી રહ્યા છે. આ વધારાથી અનેકોની આંખો અંજાઈ ગઈ છે.