2025નો અંતિમ દિવસ: ચાંદીના ભાવ વધારાની આશા વચ્ચે નવી શરૂઆત.
2025નો અંતિમ દિવસ: ચાંદીના ભાવ વધારાની આશા વચ્ચે નવી શરૂઆત.
Published on: 31st December, 2025

આજે 2025નો છેલ્લો દિવસ છે. વર્ષ 2025માં સાયબર ક્રાઇમ કરનારાઓ માટે ફાયદાકારક રહ્યું. Digital arrest કરીને ઘણા રૂપિયા ખંખેરાયા. અનેક ઉથલપાથલો અને અનિશ્ચિતતા વચ્ચે ચાંદીએ રંગ રાખ્યો છે. 2026ને નવા ઉમંગોથી યાદગાર બનાવીએ.