શેરબજારની શરૂઆત સુસ્ત રહી: સેન્સેક્સમાં 200 પોઇન્ટનો ઘટાડો નોંધાયો. Stock Market Opening નબળું રહ્યું.
શેરબજારની શરૂઆત સુસ્ત રહી: સેન્સેક્સમાં 200 પોઇન્ટનો ઘટાડો નોંધાયો. Stock Market Opening નબળું રહ્યું.
Published on: 30th December, 2025

ભારતના નવેમ્બર મહિનાના ઔદ્યોગિક ડેટા, નબળા વૈશ્વિક સંકેતો અને પ્રાઇમરી માર્કેટની અસરથી નિફ્ટી50 અને સેન્સેક્સના સેન્ટિમેન્ટને અસર થઈ. GIFT નિફ્ટી ફ્યુચર્સમાં ઘટાડો જોવા મળ્યો, સેન્સેક્સ 202 પોઇન્ટ ઘટ્યો અને નિફ્ટી 58 પોઇન્ટ ઘટ્યો. એશિયા-પેસિફિક બજારોમાં નબળાઈ જોવા મળી છે. IPOમાં ગુજરાત કિડની IPO, સુંડ્રેક્સ ઓઈલ IPO સહિતના આજે લિસ્ટ થશે.