Jioનો IPO આવતા વર્ષે જૂન સુધીમાં આવશે: મુકેશ અંબાણીનું નિવેદન અને રિલાયન્સની 48મી વાર્ષિક બેઠક.
Jioનો IPO આવતા વર્ષે જૂન સુધીમાં આવશે: મુકેશ અંબાણીનું નિવેદન અને રિલાયન્સની 48મી વાર્ષિક બેઠક.
Published on: 29th August, 2025

રિલાયન્સની 48મી વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણીએ Jioના IPOની જાહેરાત કરી, જે આવતા વર્ષે જૂન સુધીમાં આવશે. આ IPO વૈશ્વિક સ્તરે શેરધારકો માટે વેલ્યુ અનલોક કરશે. Jio 2016માં લોન્ચ થયું હતું, જેણે ભારતના ડિજિટલ નેટવર્કિંગમાં મોટો ફાળો આપ્યો. Jio ભારતનું સૌથી મોટું મોબાઇલ નેટવર્ક અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર છે. હાલમાં Jio 4G, 4G+, અને 5G સેવાઓ ઓફર કરે છે અને 6G ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે.