VIDEO: દિલ્હી-પંજાબથી કાશ્મીર સુધી જળબંબાકાર, 24 નદીઓ અને 50 ડેમમાં પૂરનું સંકટ.
Published on: 05th September, 2025
India Floods Situation Report: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ ગંભીર છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં નદીઓના જળસ્તર વધતા પૂરનું સંકટ છે. CWCના રિપોર્ટ મુજબ ગુજરાતની નર્મદા, તાપી, મહિસાગર નદીઓમાં પણ જળસ્તર વધ્યું છે.

Published on: September 05, 2025