પંચમહાલમાં શિક્ષક દિનની ઉજવણી: શ્રેષ્ઠ શિક્ષકોને ₹15,000 અને શાળાઓને ₹1 લાખનું ઇનામ અપાયું.
Published on: 05th September, 2025
ગોધરામાં BRGF ભવન ખાતે શિક્ષક દિનની ઉજવણી થઈ, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા. શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોના યોગદાન બદલ જિલ્લા અને તાલુકા કક્ષાના શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા, જેમાં પ્રશસ્તિપત્ર, ₹15,000નો ચેક અને એવોર્ડ અપાયા. શ્રેષ્ઠ શાળાઓને ₹1 લાખ DBT મારફતે અપાયા. આગેવાનોએ શિક્ષકોને પ્રેરણાદાયી સંદેશ આપ્યો અને તેમના યોગદાનને બિરદાવ્યું.

Published on: September 05, 2025