SBI નો દાવો: GST દરોમાં ફેરફારથી મોંઘવારી ઘટશે અને સામાન્ય માણસને ફાયદો થશે.
SBI નો દાવો: GST દરોમાં ફેરફારથી મોંઘવારી ઘટશે અને સામાન્ય માણસને ફાયદો થશે.
Published on: 05th September, 2025

GST દરોમાં ફેરફારથી ઘરગથ્થુ વસ્તુઓ અને સેવાઓ પર કર ઘટશે, જેનાથી 2025-26માં ફુગાવો 0.65% થી 0.75% સુધી ઘટશે. 5% અને 18% ના બે-સ્તરીય કર માળખાને મંજૂરી મળી છે. 22 સપ્ટેમ્બર 2025થી નવા દર લાગુ થશે, જેમાં 453 વસ્તુઓના GST દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેનાથી ગ્રાહકોને ફાયદો થશે.