VIDEO: સુરતમાં લોકમાન્ય તિલકનો હેતુ સાર્થક: સમૂહ આરતી, ભોજન અને ફનફેરથી સોસાયટીઓમાં એકતાનો માહોલ.
VIDEO: સુરતમાં લોકમાન્ય તિલકનો હેતુ સાર્થક: સમૂહ આરતી, ભોજન અને ફનફેરથી સોસાયટીઓમાં એકતાનો માહોલ.
Published on: 05th September, 2025

Ganesh Chaturthi 2025: લોકમાન્ય તિલકે એકતા માટે ગણેશોત્સવ શરૂ કર્યો, જે સુરતની સોસાયટીઓમાં સાર્થક થઈ રહ્યો છે. અંતિમ દિવસોમાં સમૂહ આરતી, ભોજન અને ફનફેરથી લોકોમાં એકતા અને સામુહિક ભાવના મજબૂત બની રહી છે. ગણેશોત્સવ સમાજિક સંગઠનનું માધ્યમ બની રહ્યો છે.