EPFO: PF ખાતું નિષ્ક્રિય થાય તે પહેલાં આ કામ કરો, નહિંતર વ્યાજ નહીં મળે.
EPFO: PF ખાતું નિષ્ક્રિય થાય તે પહેલાં આ કામ કરો, નહિંતર વ્યાજ નહીં મળે.
Published on: 05th September, 2025

નાણાકીય વર્ષ 2024-25 માટે EPF પર 8.25% વ્યાજદર નક્કી થયો છે. જો તમારું EPF ખાતું 36 મહિના સુધી નિષ્ક્રિય રહેશે તો વ્યાજ નહીં મળે. ખાતામાં પૈસા જમા કરાવવા કે ઉપાડવા જેવા વ્યવહારો થતા નથી તો ખાતું નિષ્ક્રિય થાય છે. EPFOના નિયમો અનુસાર, 3 વર્ષ સુધી કોઈ વ્યવહાર ન થાય તો ખાતું નિષ્ક્રિય થાય છે. EPFOએ જૂના ખાતામાંથી નવા EPF ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની સલાહ આપી છે.