વડોદરાના વૃદ્ધ સાથે છેતરપિંડી: US વિઝાના નામે ઠગ એજન્ટે ₹26.80 લાખ પડાવ્યા.
વડોદરાના વૃદ્ધ સાથે છેતરપિંડી: US વિઝાના નામે ઠગ એજન્ટે ₹26.80 લાખ પડાવ્યા.
Published on: 05th September, 2025

વડોદરામાં વૃદ્ધના પુત્ર, પુત્રવધુ, પૌત્રીના US વિઝા માટે એજન્ટે ₹26.80 લાખ લીધા. ૬ મહિને પણ વિઝા પ્રોસેસ ન થતા, વૃદ્ધે રૂપિયા માંગતા એજન્ટે આપ્યા નહીં, કે વિઝા બનાવ્યા નહિ. કનુ પટેલે વિઝાનું કામ બતાવ્યું અને ત્રણ વ્યક્તિના ₹27 લાખ થશે તેમ કહ્યું. વૃદ્ધે RTGS અને રોકડા થઈને ₹26.80 લાખ આપ્યા. કનુ પટેલે કોઈ પ્રોસેસ કરી નથી. જેથી ફરિયાદ નોંધાવી છે.