ખાલિસ્તાન નકશો: ભારતને ધમકી આપનાર વિદેશી નેતા ફસાયા, સરકારની કડક કાર્યવાહી.
Published on: 05th September, 2025
ઑસ્ટ્રિયાના અર્થશાસ્ત્રી Gunther Fehlingerનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સરકારે બ્લોક કર્યું. ફેહલિંગરે ભારતને તોડીને ExIndia બનાવવાની વાત કરી હતી. ખાલિસ્તાન સમર્થકો સાથેની વાતચીતમાં ખાલિસ્તાનનો નકશો શેર કર્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની નજીક હોવાનો દાવો કર્યો. ગૃહ મંત્રાલયે Gunther Fehlingerની પોસ્ટને ગંભીરતાથી લીધી.

Published on: September 05, 2025