૭૦ વર્ષના રમતવીરે રાજસ્થાન એથલેટિક્સ રમતમાં ૩ GOLD medal જીતીને સિદ્ધિ મેળવી.
૭૦ વર્ષના રમતવીરે રાજસ્થાન એથલેટિક્સ રમતમાં ૩ GOLD medal જીતીને સિદ્ધિ મેળવી.
Published on: 12th February, 2026

માંડલના ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલે રાજસ્થાન એથલેટિક્સમાં ૩ GOLD medal જીત્યા. તેઓ યુવાનો માટે પ્રેરણાસ્રોત બન્યા છે. તેઓએ સાબિત કર્યું છે કે મહેનતથી સિદ્ધિ મળે છે. રમતગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે.