રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધામાં વિશ્રાંતિ પરમારને SILVER medal પ્રાપ્તિ
રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધામાં વિશ્રાંતિ પરમારને SILVER medal પ્રાપ્તિ
Published on: 12th February, 2026

રાજપીપળાની રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ભાવનગરની વિશ્રાંતિ પરમારે SILVER medal જીત્યો. તેણે જીમ્નાસ્ટિક અન ઇવન બાર સ્પર્ધામાં ગુજરાતમાં બીજો નંબર મેળવ્યો અને વોલ્ટીંગ ટેબલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે ભાવનગર જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 52થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.