“ફાગણ ફેરી”: પાલીતાણાથી બાંદ્રા માટે 1 માર્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ, ટિકિટ બુકિંગ ઉપલબ્ધ.
“ફાગણ ફેરી”: પાલીતાણાથી બાંદ્રા માટે 1 માર્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ, ટિકિટ બુકિંગ ઉપલબ્ધ.
Published on: 22nd February, 2026

ટ્રેન નંબર 09023/09024 નું બુકિંગ 21 ફેબ્રુઆરીથી શરૂ થયું છે, જે IRCTC વેબસાઈટ અને તમામ આરક્ષણ કેન્દ્રો પર ઉપલબ્ધ છે. ટ્રેન બાંદ્રાથી 27 ફેબ્રુઆરીએ 21.45 વાગ્યે ઉપડશે, જ્યારે પાલીતાણાથી 1 માર્ચે 20.00 વાગ્યે ઉપડશે. આ ટ્રેન સિહોર, સોનગઢ, બોટાદ, અમદાવાદ, વડોદરા, સુરત અને વાપી સહિતના સ્ટેશનો પર રોકાશે અને તેમાં AC અને સ્લીપર ક્લાસ કોચ હશે.