અમરેલીમાં લગ્નમાં મારામારી: કારનો કાચ ફૂટ્યો; સ્થાનિકો અને આયોજકો વચ્ચે ઝઘડો.
અમરેલીમાં લગ્નમાં મારામારી: કારનો કાચ ફૂટ્યો; સ્થાનિકો અને આયોજકો વચ્ચે ઝઘડો.
Published on: 22nd February, 2026

અમરેલીના જેસીંગપરામાં લગ્ન પ્રસંગે મારામારી થઈ, જેમાં કારનો કાચ તૂટતા સ્થાનિકો અને આયોજકો વચ્ચે બોલાચાલી થઈને મારામારી થઈ. સિટી પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો. સમાજવાડીમાં લગ્ન દરમિયાન પાર્ક કરેલી કારનો કાચ તૂટ્યો હતો, જેના કારણે બોલાચાલી થઈ હતી. આ મારામારીમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.