VNSGUનો નિર્ણય: શરતો પૂરી ન કરનાર 11 ગ્રાન્ટેડ કોલેજના સેલ્ફ-ફાઈનાન્સ કોર્સ બંધ, નવા એડમિશન પર રોક.
VNSGUનો નિર્ણય: શરતો પૂરી ન કરનાર 11 ગ્રાન્ટેડ કોલેજના સેલ્ફ-ફાઈનાન્સ કોર્સ બંધ, નવા એડમિશન પર રોક.
Published on: 22nd February, 2026

VNSGU સંલગ્ન 11 ગ્રાન્ટેડ કોલેજોના સેલ્ફ-ફાઈનાન્સ વર્ગો શરતોના ભંગ બદલ બંધ થશે. કોલેજો અલગ આચાર્યો અને સ્ટાફની નિમણૂંકમાં નિષ્ફળ રહી. શિક્ષણ વિભાગના પત્ર બાદ યુનિવર્સિટીએ નોટિસ ફટકારી, આ વર્ષથી નવા એડમિશન બંધ થશે, તથા અનૈતિક ફી વસૂલાત પર રોક લાગશે.