અમદાવાદ એરપોર્ટ સ્મગલિંગ હબ બન્યું: અબુધાબીથી આવેલા મુસાફર પાસેથી 3 GOLD કેપ્સ્યુલ મળી આવતા ખળભળાટ.
અમદાવાદ એરપોર્ટ સ્મગલિંગ હબ બન્યું: અબુધાબીથી આવેલા મુસાફર પાસેથી 3 GOLD કેપ્સ્યુલ મળી આવતા ખળભળાટ.
Published on: 22nd February, 2026

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અબુધાબીથી આવેલા મુસાફર પાસેથી રૂ. 21.89 લાખનું 135.200 ગ્રામ GOLD મળી આવ્યું. મુસાફરે GOLD કેપ્સ્યુલ શરીરમાં છુપાવી હતી, કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યું. છેલ્લા 3 વર્ષમાં રૂ. 199 કરોડનું GOLD સીઝ કરાયું છે અને તસ્કરી કરતા લોકો પકડાઈ રહ્યા છે.