ગુજરાત કોંગ્રેસમાં બદલાવની શક્યતા: સચિન પાયલોટને કમાન સોંપાઈ શકે છે.
ગુજરાત કોંગ્રેસમાં બદલાવની શક્યતા: સચિન પાયલોટને કમાન સોંપાઈ શકે છે.
Published on: 22nd February, 2026

ગુજરાત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પ્રભારી બદલાય તેવી ચર્ચા છે. Congress હાઇકમાન્ડ સચિન પાયલોટને કમાન સોંપી શકે છે, જેથી ભાજપ સામે આક્રમક રીતે લડી શકાય. અમિત ચાવડા અને તુષાર ચૌધરીને દિલ્હીનું તેડું આવ્યું છે.